• Sun. May 26th, 2024

E News 24

News Views & Review

વાંકાનેરથી ભક્ત 60 હજાર રૂપિયા લઈને માઁ મોગલના ચરણમાં અર્પણ કરવા આવ્યાં હતાં તો ત્યારે મણીધર બાપુએ કહ્યું કે… જાણો પૂરી માહિતી

ByRD Media

Nov 25, 2022

કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.

વાંકાનેરથી પધારેલા ભક્તનું નામ રાકેશ ભાઈ છે. ભક્ત જણાવતા કહે છે માતાજીએ મારૂ જે કામ થતું ન હતું કરી દીધું છે જે બાદ હું માઁ મોગલના ચરણોમાં માનતા પૂરી કરવા માટે આવ્યો છું.

ત્યારબાદ ભક્ત મણીધર બાપુના ચરણોમાં ભક્તે 60 રૂપિયા અર્પણ કર્યા હતાં, ત્યારે મણીધર બાપુએ ભક્તને કહ્યું કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે અને આ પૈસા તમે તમારી દીકરીઓને જ આપજો… જય મોગલ માઁ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *