• Thu. May 30th, 2024

E News 24

News Views & Review

લગ્નના ૨૦ વર્ષે માં મોગલની કૃપાથી દંપતીના ઘરે દીકરાનો જન્મ થતા આખો પરિવાર રાજીના રેડ થઇ ગયો. જાણો પૂરી માહિતી

ByRD Media

Dec 3, 2022

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે. માં મોગલને યાદ કરવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર તાઈ જતા હોય છે, આજ સુધી હજારોથી લાખો ભકતોના દુઃખમાં મોગલે દૂર કર્યા છે. તેમને યાદ કરવા માત્રથી જ માં મોગલ દોડતા દોડતા ત્યાં આવી જાય છે.

આજ સુધી લાખો લોકોને માં મોગલના પરચાઓ થયા છે.એક દંપતી સાથે પણ માં મોગલનો આવો જ પરચો થયો, જ્યાં દંપતી પોતાના દીકરાને લઈને માં મોગલની માનતા પુરી કરવા માટે આવ્યું હતું.

આ દંપતીએ જણાવ્યું કે તેમના લગ્નના ૨૦ વર્ષ થઇ ગયા પછી પણ તેમનું કોઈ બાળક નહતું તેમને બાળક માટે બધા દવાખાના અને બીજા ઘણા પણ પ્રયત્નો કરી લીધા. પણ કોઈ સંતાન ના થયું.

આખરે થાકીને દંપતી માં મોગલના દરવાજે આવ્યા અને તેમેં માનતા માની કે હે માં મોગલ અમારા ઘરે પરનું બંધાશે તો અમે અમારા દીકરાને લઈને અહીં દર્શેને આવશું અને આ માનતા માન્યાના થોડા સમય પછી તેમના ઘરે ખુશીના સમાચાર આવ્યા.

આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો અને લગ્નના ૨૦ વર્ષ પછી પરિવારમાં દીકરાનો જન્મ થતા.આખો પરિવાર ખુબજ ખુશ હતો. માં મોગલનો એવો પરચો થતા બધા લોકો માં મોગલના પરચાને જાણી ગયા.

દંપતી દીકરાને લઈને માં મોગલ ના દર્શન કરવા કબરાઉ ધામ પહોંચી ગયા તો મણિધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પર વિશ્વાસ હોવાથી તારું આ કામ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *