• Sun. May 26th, 2024

E News 24

News Views & Review

કેન્સરની બીમારી થતા યુવકે માં મોગલની માનતા રાખી તો થોડા જ સમય થયું એવું કે જેણે કોઈએ નહતું ધાર્યુ… જાણો પૂરી માહિતી

ByRD Media

Dec 3, 2022

માં મોગલની મહિમા અપરંપાર છે. માં મોગલ પોતાની દરવાજે આવતા દરેક ભકતની મનોકામણ પુરી કરે છે. માં મોગલે આજ સુધી લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલને પ્રાર્થના કરવાથી મોટામાં મોટા દુઃખથી નાનામાં નાના દુઃખ પણ દૂર થાય છે.

બસ ખાલી માં મોગલ પર આસ્થા રાખો માં મોગલ બધાં જ દુઃખ દૂર થઇ જાય છે. આજ સુધી માં મોગલના દરવાજેથી કોઈ દુઃખી થઇને પાછું નથી ફળ્યું.એક યુવકે પોતાની માનતા પુરી કરવા માટે કાબરાઉ ધામ આવ્યો હતો.

યુવકને કેન્સરની બીમારી હતી. બીમારી થતા જ પરિવારમાં દુઃખ છવાઈ ગયું હતું. તો યુવકે માં મોગલની માનતા રાખી હતી કે માં મોગલ મારા રિપોર્ટો સારા આવશે આવશે તો હું તમારા મંદિરે આવીને ૫૦૦૦ રૂપિયા ચઢાવીશ.

થોડા સમય યુવકની સારવાર કરાવી અને તેનો રિપોર્ટો કરતા તેમના રોપોર્ટ સારા આવ્યા જેનું કોઈએ અનુમાન નહતું લગાવ્યું. પણ રિપોર્ટો સારા આવતા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી યુવક તરત જ કાબરાઉ પહોંચી ગયો હતો.

ત્યાં ૫૦૦૦ રૂપિયા માં મોગલને ભેટમાં આપીને પોતાની માનતા પુરી કરી ના કાબરાઉ એક રૂપિયો પણ દાન લેવામાં નથી આવતું.માટે તે બધાં જ પૈસા યુવકની દિકરીને પાછા આપી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખજે માં મોગલ તારી દરેક મનોકામના પૂર્ણ કરશે. આ કોઈ ચમત્કાર નથી પણ માં મોગલ પર વિશ્વાસ રાખવાથી થયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *